Ads Area

Gujarat Police bharti new update 2021

Advertisement no. :- LRB/202122/2

Name of the post :- police constable

Important date

Form start submission date :- 23/10/2021

Form submission Last date :- 09/11/2021

Age limit :- 18 to 34 years

Education qualification :- HSC Pass

Basic computer knowledge


Selection process

 Physical exam - 25 Marks

 Written exam - 100 Marks 


Application fees

General category :- 100/-

Other category :- No fees


How to Apply

Government e Portal online apply on ojas below link available

Name of post 

(1) Unarmed Police Constable (Male / Female)

(2) Armed Police Constable (Male / Female)

(3) S.R.P.F. Constable (male)

Total vacancy :- 10459


પોલીસ ભરતી અગત્યની સૂચના તા, ૨૭/૧૧/૨૦૨૧ :-CLICK HERE




તા.૨૮/૧૧/૨૦૨૧

એક કરતા વધુ મળેલ કોલલેટર અંગે ભરતી બોર્ડને કરવાની અરજીનો નમૂનો


અગત્યની નોંધ ::


એક કરતા વધુ મળેલ કોલલેટર અંગે ભરતી બોર્ડને કરવાની અરજીનો નમૂનો

કોલલેટર ડાઉનલોડ થતો નથી તે અંગે ભરતી બોર્ડને કરવાની અરજીનો નમૂનો

ભુલથી Gender ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમૂનો


: તા.૦૬/૧૨/૨૦૨૧ ::

અગાઉ જોડીયા નામ હોવાના કારણે રદ્દ કરવામાં આવેલ ઉમેદવારોની મળેલ રજુઆત અંગે ચકાસણી કરતા જે ઉમેદવારોને અગાઉ રદ્દ કરવામાં આવેલ હતા તેવા ઉમેદવારોને હવે માન્ય ગણવામાં આવેલ છે અને હવે OJAS વેબસાઇટ ઉપરથી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેની વિગત જોવા માટે અહિં કલીક કરો.....


તા.૦૬/૧૨/૨૦૨૧ ::

(૧) તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે બંન્ને દિવસના ઉમેદવારો માટે એકી સાથે તારીખ 12 ડિસેમ્બર (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

(ર) વધુમાં SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.


:: અગત્યની સૂચના તા.ર૯/૧૧/ર૦ર૧ ::

Lokrakshak Recruitment Board-2021, Gandhinagar through Post Office under e-Payment from 01.10.2021 to 26.10.2021 under Biller ID: 70118 Biller Name: LOKRAKSHAK RECRUITMENT 2021 (LRB/202122/2).

 Physical exam cancel news




The Chief Postmaster General, Gujarat Circle has approved the proposal for collection of examination fee for Lokrakshak, Class-3 to be conducted by Lokrakshak Recruitment Board 2021, Gandhinagar through Post Office under e-Payment from 01.10.2021 to 26.10.2021 under Biller ID: 70118 Biller Name: LOKRAKSHAK RECRUITMENT 2021.


LRB/202122/2

Lokrakshak, Class - 3


Counter Clerk should first accept the exam fee under e-payment and then authorize application on OJAS web portal https://ojasadmin.qujarat.gov.in. Counter PA has to opt for following options in the Biller ID:


1. Application No

Apply For Amount

2. Confirmation No.

Lokrakshak (Class-3)


No Post Offices will effect payment to the concerned Department as it will be done centrally by the The Postmaster, Gandhinagar HO, Gandhinagar 382 010

The Postmaster, Gandhinagar HO, Gandhinagar 382 010 will work as Nodal officer and affect the consolidated payment to the Lokrakshak Recruitment Board-2021, Gandhinagar deducting Rs 12/- per transaction after last date of acceptance of fees. The details are as under: Rs. 100/- under the Head of Account e Payment-collection-fees of Lokrakshak

તા.૨૧/૦૨/૨૦૨૨ ::

(૧) તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો....

:: તા.૧૯/૦૨/૨૦૨૨ ::

(૧) પો.સ.ઇ. અને લોકરક્ષક બન્ને માટે ઉમેદવારી કરેલ હોય અને બન્ને અરજીમાં એક સરખી માહિતી ભરેલ હોય તેવા ૨,૬૨,૩૪૭ ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ અને આવા ઉમેદવારોના પો.સ.ઇ.ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોએ હવે ભરતી બોર્ડ ખાતે કોલલેટર મર્જ કરવા અંગે કોઇ અરજી આપવાની જરૂર નથી.

(ર) જે ઉમેદવારોની પો.સ.ઇ. અને લોકરક્ષકની અરજીની માહિતીમાં તફાવત હતો તેવા ઉમેદવારોના કોલલેટર મર્જ થઇ શકેલ નથી. આવા ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હતા. આવા ઉમેદવારોને બન્ને કોલલેટર મર્જ કરાવવા અંગેની અરજી આપવા જણાવેલ હતુ, તે મુજબ તા.૧૮.૦૨.૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓ મુજબ કુલ-૭૧૯૯ ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

(૩) જે ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હોય અને મર્જ કરાવવા અંગેની અરજી આપેલ ના હોય તેવા પો.સ.ઇ. કેડરની કસોટી પાસ કરેલ ઉમેદવારોએ પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવા અંગેની અરજી લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે તા.૨૬/૦૨/૨૦૨૨ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૬/૦૨/૨૦૨૨ બાદ મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહિં. અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....

કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૨/૧૨/૨૦૨૧ ::

કમોસમી વરસાદના કારણે SRPF ગૃપ-પ, ગોઘરા મેદાન ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.


કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી તથા SRPF ગૃપ-૧૧ વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

પો.સ.ઇ./લોકરક્ષકની સંયુકત કસોટી અંગેની જાહેરાતઃ તા.૦૨/૧૨/૨૦૨૧

Rs.1.80/-GST.

✓ Rs.10.20/-Charges for collection online application exam fees under e-bill Post "1201 00-800-04-02-00"


Remaining Operating/Accounting procedure for acceptance & collection's of examination fees will remain the same.


It is therefore requested to arrange to issue strict instructions that


 All the applications must be authorized on OJAS on the same day of its acceptance. B. It is mandatory to print the Point Of Sale and OJAS reports (Daily) of the Biller and maintain the same report along with physical challans in record of the post office.


C. It is mandatory to save the daily OJAS report by the post office. A separate folder with bilier id name (ie Lokrakshak 2021) will be created for saving the report of daily OJAS updation by the concerned post office. The saved report folder is to be maintained for a 02 months period from the last date of collection for the reconciliation purpose.

In no case, fees is to be accepted after the last date as after CSI roll out, closure of Biller Id is not being reflected. E. Counter clerk should also check whether the candidate has mentioned his/her mobile no.behind his/her challan for contact, if any problem occurs.


All Regional Divisional heads are requested to identify IP/ASP working in Divisional/Regional office as a Nodal Officer for the project and they should monitor the scheme and to reconcile the data between e-payment and Ojas on a daily basis and to set right the differences.


There may be heavy rush for work in the last few days. Hence, it is requested to extend the working hours for this work upto 17:00 hrs. for last 2/3 days, if necessary. If required, additional counters may be opened. Banners/Computerized Printout regarding availanswerkey


all model paper with answer key very helpful during your Gujarat Police Constable exam.

Download Pepar 2019

Download Pepar 2016

Download Pepar 2015 | answerkey



Download Pepar 2012 | answerkey

તા 02/09/2012 રોજ લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલ નું પેપર સમજૂતી સ્વરૂપે વીડિયો જોવા માટે અહિયા ક્લિક કરો


please be placed in public space of computerized POs. Please give wide publicity to the scheme service may 

Address changed to your application

Gujarat Police  bharti online form start 2021

:: તા.૦૪/૦૨/૨૦૨૨ ::

લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં ઉતિર્ણ થનાર તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવનાર છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.

The new board headed by IPS Hasmukh Patel will recruit 10988 policemen


Download Best Running App on Google Play Store: Click Here

More Running Apps on Google Play Store: Click Here


Police and PSI new UPDATE





question answers are helping you to fill up form of Gujarat Police Constable 
For Download PDF File: Click Here



Posts Name: Constable / Lokrakshak, PSI, ASI & Intelligence Officer

Physical Test Dates: 03-12-2021 to

Physical Test Date/ Call Letter Notification: LRD Website | PSI Website

Call Letter Download Date: 26-11-2021

Call Letter: Click Here


Important link 

Advertisement  :- CLICK HERE

Apply online :- CLICK HERE

Official web site :- CLICK HERE

લોકરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટી તા.૩.૧ર.ર૦ર૧ થી શરૂ કરી તા.ર૯.૧.ર૦રર સુઘીમાં પૂર્ણ કરવામાં આવશે, જે માટેના કોલ લેટર Click Here વેબસાઇટ ૫રથી આજથી શરૂ કરી તા.ર૯.૧.ર૦રર સુઘીમાં ડાઉનલોડ કરી શકાશે.

જે ઉમેદવારોએ એક કરતાં વઘુ અરજીઓ કરેલ છે, તે ઉમેદવારની છેલ્લી અરજી માન્ય રાખી બાકીની અરજીઓ રદ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહિં કલીક કરો....

જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ નિયત સમયમાં ફી ભરેલ નથી, તેવા ઉમેદવારોની અરજી ૫ણ રદ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહિં કલીક કરો....

જો ઉમેદવારને કોઇ૫ણ કારણોસર કોલ લેટર ઇશ્યૂ થયેલ ન હોય તો લોકરક્ષક ભરતી બોર્ડના નીચેના સરનામે સં૫ર્ક કરવા જણાવવામાં આવે છે. લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭.


 દોડ ની તારીખ માં ફેરફાર કરવા માટેની સૂચનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો 







Police form ભરવા માટે અહીંયા ક્લિક કરો

Police exam date

Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area