cryptocurrency શું છે
cryptocurrency એક ડિજિટલ કરન્સી છે જે એક પેપરલેસ કરન્સી જે જે કોઈપણ પ્રકારની ડોલર આઈ એન આર પ્રકારની કોઈ નથી અને ફિઝિકલ રીતે કોઈ પ્રકારનો ખર્ચ કરી શકાતું નથી તે સંપૂર્ણ પ્રક્રિયા છે સોફ્ટવેર આધારિત હોય છે સંપૂર્ણ વર્ચ્યુઅલ હોય છે માટે આપણે જ્યારે ઈન્વેસ્ટ કરીએ છીએ તે આપણા રૂપિયા છે એ ડિજિટલ કરન્સી માં કન્વર્ટ થઈ જાય છે અને આજકાલ બહુ જ બધી કંપની તમે youtube પર વીડિયોમાં કે ન્યુઝ માં પણ જોતા હશો કે ડિજિટલ કરન્સી બનાવવા માટે સોફ્ટવેર નો ઉપયોગ થાય છે જે કારખાનાઓ છે જે ફેક્ટરીઓ છે કે બહુ જ મોટા પ્રમાણમાં હોય છે ત્યાં સિસ્ટમ રાખવામાં આવે છે ત્યાં લોકો માત્ર ને માત્ર બીટકોઈન એ theriyum જેવી કોઈ ડિજિટલ કરન્સી છે જે બનાવે છે
બીટકોઈન શું છે
બીટકોઈન પણ એક ડિજિટલ કરન્સી જે જેનો જન્મ 2009માં એક વ્યક્તિએ જ કરેલો છે જે youtube લીંક નીચે આપીએ છીએ તેને સંપૂર્ણ માહિતી આપેલી છે જે આપણે એક ડિજિટલ કરન્સી છે એ એસેટ છે આપણે બીટકોઈન ખરીદી ૨૦૦૯માં જ ભાવ એક ડોલર થયો છે અને 2014માં 1 બીટકોઈન નો ભાવ સરેરાશ ૪૮ લાખ આસપાસ હતો અને તે અત્યારે થોડા સમય પહેલાં જ એક બીટકોઈન નવા 3500000 હતો અને સંપૂર્ણ પ્રક્રિયા બીટકોઈન થઈ રહી છે કેટલાક બે દેશ છે જે અત્યારે પણ બીટકોઈન એ આ ખરીદ પ્રક્રિયા નીંદર પણ ઉપયોગ કરે છે આપણે જે paytm થી સ્કેન કરીને રુકમણી કરીએ છીએ એ રીતે બે દેશ એવા છે જે બિટકોઇનની ચુકવણી પણ ચલાવે છે
હાલમાં કેટલી cryptocurrency અવેલેબલ છે
ઉપર જણાવેલ તમામ ફોટો માં દેખાઈ રહ્યા છીએ તમામે તમામે cryptocurrency નામ છે જે બિટકોઇનની જેમ એની અંદર પણ તમે ઈન્વેસ્ટ કરી શકો છો એક જોવા જઈએ તો દર બે મહિને અત્યારે cryptocurrency નવી નવી આવી રહી છે દરેક કંપનીએ પોતાના ક્ષેત્રમાં ઝંપલાવી રહી છે ભારત સરકાર પણ આજકાલ cryptocurrency વિશે બહુ જ નરમ વલણ રાખવા માંગે છે અને વચ્ચે પ્રતિબંધ લગાવે તો તે પણ હટાવી દીધો છે માટે દરેક ભારતીય ગુજરાતી પણ cryptocurrency ની ખરીદી કરી શકે છે અને ટૂંક સમયમાં જ ભારત સરકાર આગળના બજેટ ની અંદર એવો કાયદો પણ લાવવા જઈ રહી છે જેનાથી કદાચ આપણને ફાયદો થઈ શકે એમ છે
ભારતમાં અને ગુજરાતમાં કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને cryptocurrency માં રોકાણ કરી શકાય છે
ઉપરની તમામ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે cryptocurrency માં રોકાણ કરી શકો છો
ઉપરની તમામ વિગતો વિડિયો શરૂ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
👉 https://youtu.be/R-6s5-5cdsE
નજીકના ભવિષ્યમાં જ કુબેર સ્વીચ એપ્લિકેશન દ્વારા કઈ રીતે ઈન્વેસ્ટ કરી શકાય તે માટે વિડીયો બનાવી શું માટે અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી થેન્ક્યુ